Thursday, June 21, 2018

જીંદગી ક્યાં સહેલી છે?

જીંદગી ક્યાં સહેલી છે?
એને સહેલી બનાવવી પડે છે.

કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅંદાજ થી.

*"મિત્ર"*

જીંદગી ની સ્ક્રિન જ્યારે
             *લૉ  બેટરી*  દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
             *ચાર્જર* ના મળેે,,
    ત્યારે જે *પાવરબેન્ક* બની ને
    તમને ઉગારી જાય એનું નામ ...
                 *"મિત્ર"*

તોફાનો

*જીવનમાં દરેક તોફાનો તમારુ*
*નૂક્શાન કરવા નથી આવતા,*

*અમુક તોફાનો તમારો રસ્તો સાફ*
*કરવા માટે પણ આવતા હોય છે.*


નયન થી નયન જ્યાં વાત કરે

નયન થી નયન જ્યાં વાત કરે,
ત્યાં ભાષા શું કરે
હૈયેથી હૈયું જ્યાં મળે
ત્યાં આ દુનિયા શું કરે

આંખો આંખો માં જ પ્રીત થાય છે, લાખો ની હાર-જીત થાય છે, મૌન પર ના જઈશ એ દોસ્ત, એમ પણ આપની વાત ચીત થાય છે….

 દિલ ના લાગે તો હું શું કરું? એક માગું ને બે મળે તો હું શું કરું? તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું

 દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!

જીવન ની એક સાચી હકીકત

*જીવન ની એક સાચી હકીકત છે.*

"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા,
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*


જીદંગી મા સુખી થવુ હોય તો...

*મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ  પણ નથી આવતી સાહેબ*

*જીદંગી મા સુખી થવુ હોય તો... માણસોને સાચવતા શીખો,*
*વાપરતા નહી...* 

જરુરી નથી કે બધૂ તોડવા ......

*જરુરી નથી કે બધૂ તોડવા માટે*
*પથ્થર જ જાેઈએ*

*સુર બદલીને બોલવાથી પણ*
*ઘણુ બધૂ તુટી જાય છે...*

પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે ,

પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે ,
  1 ) કાં તો આપીને જાવ ,
  2 ) નહીં તો મુકીને જાવ ,

*સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી , પણ માણસ માનવા તૈયાર નથી .....