Saturday, October 15, 2016

દિલનાં એક ખૂણામાં તારી બેશુમાર યાદો સાચવી રાખી છે...

 *દુઃખ બધુ દીવાલો નું છે સાહેબ,*

*ખુલ્લા માં રહો તો ધરતીકંપ પણ હચ-મચાવી નથી શકતું....!*




તમે બતાવ્યું તો માત્ર મ્રુગજળ... અમે તો એમાં જ નહાઇ બેઠા..!



હસ્તરેખામાં એવું તો શું ખાનગી હશે ?

જન્મેલું બાળક પણ મૂઠી વાળેલી રાખતું હશે ?


અંતની પરવા ના કર, તું શરૂઆત કર,
હોય એ ભલેને કડવી, તું નાનકડી શરૂઆત તો કર. . .


દર્દની પણ એક અદા છે..

એ સહનશક્તિ વાળા પર જ ફિદા છે....!!


 ફરીયાદની પાઇ-પાઇ
જોડીને રાખી હતી

ત્યા તમે ગળે લગાડીને
હિસાબ બગાડી દીધો


🌹રગ રગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે.....

અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે.🌹


આમ તો આ વરસાદનો ઘણો સુંવાળો છાંટો છે...

પણ ન હોય તું, તો એજ તીક્ષ્ણ કાંટો છે...



દિલનાં એક ખૂણામાં તારી બેશુમાર યાદો સાચવી રાખી છે...

બસ આનાથી વધારે, મારી જાહોજલાલી શું હોય શકે.....


: વાંચી શકાય તો વાંચી લે...
આંખો મા ઉભરાતી લાગણી...
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે....... કહી  કહી ને........


ભીનાશ તો વાદળ માં પણ છે અને મારી આંખો માં પણ છે....
ફરક એટલો જ છે કે એ વહાવે છે અને હું છુપાવુ છુ...


જિતવી છે દુનિયા,
બસ એક મિત્ર ની રાહ જોઉં છુ..
મળે છે સુદામા ઘણા,
પણ હુ કર્ણ ની રાહ જોઉં છુ...!!!


ચોપડીના દાખલા ખોટા પડે તો પો'ચી વળાય સાહેબ,
ગણિત લાગણીનું ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે...
.


 વાંચી શકાય તો વાંચી લે...
આંખો મા ઉભરાતી લાગણી...
બાકી શબ્દો તો હવે થાકી ગયા છે....... કહી  કહી ને........

Thursday, July 21, 2016

[10:17PM, 21/07/2016] ‪+91 76007 67104‬: આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે. ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.
[10:17PM, 21/07/2016] ‪+91 76007 67104‬: લખી રાખજે , જે દિવસે તારી ભાભી👰 આવશે ને ત્યારે બધા લોકો કહેશે : 'લાયો હો બાકી લાયો'...👰🏼👫😍
[10:17PM, 21/07/2016] ‪+91 76007 67104‬: એક તારા રૂપ ની જોવા જલક



આયખુ આખુય વીતી જાય છે
[10:17PM, 21/07/2016] ‪+91 76007 67104‬: શબ્દે શબ્દે કત્લ થયુ
વાતો જ્યારે છેલ્લી મુલાકાતની થઇ
[10:17PM, 21/07/2016] ‪+91 76007 67104‬: આવી રઢિયાળી રાત્રે...
તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ…
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,
ને....
અલ્પવિરામ હું મુકીશ નહિ…!!
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: એણે મને કહ્યુ હતું, કાલ થી મને ભૂલી જજે,
ત્યાર થી હું "આજ" ને રોકી ને બેઠો છું...!!!
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: દીલ ખુલ્લુ રાખો તો મળવા આવીયે ને?
બંધ દરવાજા ખખડાવવાની મને આદત નથી......
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: તમે
ખાલીખાલી
યાદ આવો તો પણ,
અમને તો ભર્યુ ભર્યુ લાગે...😊...
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને..
બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી...!!🌺
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: નથી તો તારી અસર ક્યાંથી લાવું?    તને તો હું તારા વગર ક્યાંથી લાવું?
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: રીસાઈ ગયા એ મારાથી ખબર નહીં કેમ ..?
ફક્ત એમને status માંગ્યું અને અમે આપ્યું નહિ.
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: હુંય જમીનદાર છું બે ગજ નો દોસ્ત,
પછી ભલે ને દસ્તાવેજ મરણ પછી ના હોય.
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: રોજ મારો જન્મ એની આંખમાં
ઉજવાય છે ,
"મા" ને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે ...!
[10:18PM, 21/07/2016] ‪+91 76007 67104‬: ટુકડા જ છે નસીબમાં તો શું વધુ રડું ?
દામન ન દે તો કાંઈ નહિ, બસ રૂમાલ દે.

🌹🌹
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: " તમે ઇનબૉક્સ ના મેસેજ ની જેમ અકબંધ રહી ગયા
અમે સ્ટેટસ બની ને ચર્ચાઇ ગયા "..
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: એમની યાદમાં થોડું પીવાઈ જાય છે,

શ્મશાન માર્ગે જતાં થોડું જીવાઈ જાય છે,

દીલના ઝખમ કેટલાય છુપાવી રાખ્યા,

પણ નશામાં ક્યારેક બધું કે’વાઈ જાય છે! અજ્ઞાત
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: હું કહેતો નથી ને, તે કહેતી નથી.વાત એક-બીજાની દિલમાં રહેતી નથી......
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન...
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી..!!
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: એક નાની પંક્તિ
“બહુ મીઠો પ્રેમ ખારા આંસુ પડાવે છે”
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: કંઇ બોલું છું
તો કહે છે, "છેડે છે મને"
જો કાંઇ ના બોલું
તો કહે છે, "તરછોડે છે મને" ❜
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: અજીબ સાબિતી માંગી છે એને પ્રેમ ની.......કે ભુલી જાવ મને તો માનુ કે "પ્રેમ" છે
[10:19PM, 21/07/2016] ‪+91 76007 67104‬: બસ આજ છે દુનિયા નો રૂલ,
કોઈ બીજુ મલી જાય એટલે તમારા દાંડિયા ડુલ.@@
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: મારી નિયતિ માં એવુ લખાયું હશે કે હું તને ચાહું, અને તને ખબર ના પડે,

અને કદાચ..તને ખબર પડે તો ય તને કોઈ ફરક ના પડે..!
અજ્ઞાત
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: એમને આમ યાદ કરીને મજા જેવુ લાગે છે
વૈશાખના વાયરામા પ્ણ ટાઢક જેવુ લાગે છે.

~વિપુલ રબારી
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: જોડણીમાં ભુલ હોઈ શકે સુઘારી લેજો,
બઘુ જ હું ના કહી શકુ,થોડુ ઘારી લેજો.
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: દર્દ ફરીથી જાગ્યું છે ,
વાગ્યા ઉપર વાગ્યું છે ... 💞
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: કવરેજ ના પ્રોબ્લેમ માં નેટવર્ક તારા પ્રેમ નું જો મળે,

જિંદગી જીવી લઉ, થાંભલા ભલે બે અર્ધા મળે...!
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: લે તો એક વચન પાડી બતાવું હું
ચાહું ફક્ત તને ન તારાથી કસું ચાહું
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: શું મકસદ રાખું આ જીંદગી નું ,
નથી તો તમને પામવા સહેલા,
કે નથી તો તમારા વગર જીવવામાં મજા..
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: તારી eyes નો અફિણી...
તારા words નો બંધાણી...
તારા રૂપ ની પુનમ નો પાગલ કેટલો
[10:20PM, 21/07/2016] ‪+91 99988 22332‬: 👌🏽
[10:20PM, 21/07/2016] ‪+91 76007 67104‬: મારા સપના ની રાણી
તુ કયા છે સંતાણી ??
[10:21PM, 21/07/2016] ‪+91 76007 67104‬: અમે તો જાણીતા માનીને ફોન કર્યો
હતો
પણ કોણ બોલો?
એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા
એને... 💟
[10:21PM, 21/07/2016] ‪+91 76007 67104‬: તુ મારી સાથે આસમાન સુધી ચાલ ,

મારે પેલા ચાઁદ નો  ગુરુર તોડવો છે .

Saturday, July 9, 2016

Ankho thi laisu kam...

આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
એવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી

પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી